સુરતમાં શાળા સંચાલકોની ફી ભરાવવા દબાણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલો સામે કર્યો વિરોધ

સુરત, સુરતમાં શિક્ષણ માફિયાઓની દાદાગીરી સતત સામે આવી રહી છે. ત્યારે કોરોના મહામારીમાં સરકાર દ્વારા એક એક કરીને તમામ વસ્તુમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પણ શાળા શરુ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં નથી આવી. ત્યારે શાળા દ્વારા ફી અંગે વાલીઓ પર સતત દબાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે સરકાર દ્વારા ફી અંગે વાલીઓ પર દબાણ નહિ કરવાની શાળા સંચાલકોને સરકારે સૂચના આપી છે. ત્યારે સુરતના શિક્ષણ માફિયા એવા શાળા સંંચાલકો સરકારના નિયમોને ઘોરીને પી ગયા છે અને ફી ભરવા અંગે દાબાણ કરી રહ્યા છે. આ … Continue reading સુરતમાં શાળા સંચાલકોની ફી ભરાવવા દબાણ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલો સામે કર્યો વિરોધ